તળાજામાં નાના બાળકોને પતંગનુ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું
સત્ય,પ્રેમ,કરુણા ફાઉન્ડેશન ભગુડા તેમજ તળાજાના વૃંદાવન હોન્ડા શોરૂમ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે તળાજાના દિન દયાળ નગર સહિતના વિસ્તારોમાં નાના બાળકોને પતંગ નુ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં લક્ષ્મણભાઈ કામળિયા તેમજ વૃંદાવન હોન્ડા સ્ટાફ સહયોગી રહ્યા હતા. પ્રતિવર્ષ આ સદકાર્ય કરવામાં આવે છે.
Recent Comments