fbpx
ભાવનગર

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે આજે રામનવમી ના રોજ ભાગવત કથા નો પ્રારંભ થયો છે. “પ્રાગજી વન” કુંઢેલી ખાતે આવેલા કથા સ્થળે આજે સવારના ભાગે નાગનાથ મહાદેવ મંદિરે થી પોથીયાત્રા નીકળી હતી

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે આજે રામનવમી ના રોજ ભાગવત કથા નો પ્રારંભ થયો છે. “પ્રાગજી વન” કુંઢેલી ખાતે આવેલા કથા સ્થળે આજે સવારના ભાગે નાગનાથ મહાદેવ મંદિરે થી પોથીયાત્રા નીકળી હતી. જેમા મોટી સંખ્યામાં સૌ જોડાયા હતા . કથાના આયોજક તરીકે કેશુભાઈ જગજીવનભાઈ જોશી તથા પરિવાર રહ્યો છે.કથાના વ્યાસાસને ખારી વાળા ભાવેશભાઈ મહેતા એ આજે શ્રીમદ્ ભાગવતના મહાત્મ્ય સાથે સંગીતમય શૈલીમાં ભાગવત કથા નો પ્રારંભ કરાવ્યો હતો. કથાની પૂર્ણાહુતિ તા.16 ને શનિવાર (હનુમાન જયંતિ) ના રોજ થશે.

Follow Me:

Related Posts