તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે શ્રી રામકથાનો પ્રારંભ થયો છે.કુંઢેલીના શાસ્ત્રી પંકજભાઈ જોશી સંગીતમય સુરાવલીઓ સાથે રામકથા ગાન કરાવી રહ્યા છે.ગામજનોની બહોળી હાજરી વચ્ચે કથાના નવ દિવસ દરમિયાન આવતા વિવિધ પ્રસંગોને પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે. કથા શ્રવણ લાભ સાથે ભોજન પ્રસાદ નો લાભ પણ અહીં ગામ સમસ્ત જનો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.
તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે શ્રી રામકથાનો પ્રારંભ થયો


















Recent Comments