સમુહ લગ્નોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે 151 બટુકોને જનોઈ તેમજ 9 સમુહ લગ્ન મહોત્સવ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામે ગામ સમસ્ત દ્વારા ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરાયું છે બ્રહ્મચારી શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશાનંદજી ની પ્રેરણાથી પીપરલા સત્સંગ સમાજના આયોજનમાં વક્તા તરીકે ઘનશ્યામ વલ્લભ દાસજી ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે જેમાં આજે અહીં 11મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો તેમજ યજ્ઞો પવિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં 151 બટુકોને જનોઈ સાથે 9 જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા
અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું સમુહ લગ્નોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે 151 બટુકોને જનોઈ તેમજ 9 સમુહ લગ્ન મહોત્સવ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામે ગામ સમસ્ત દ્વારા ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરાયું છે બ્રહ્મચારી શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશાનંદજી ની પ્રેરણાથી પીપરલા સત્સંગ સમાજના આયોજનમાં વક્તા તરીકે ઘનશ્યામ વલ્લભ દાસજી ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે જેમાં આજે અહીં 11મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો તેમજ યજ્ઞો પવિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં 151 બટુકોને જનોઈ સાથે 9 જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું
Recent Comments