fbpx
ભાવનગર

તળાજા તાલુકાના રીસીવીંગ – ડીસ્પેચીંગ સ્ટાફની તાલીમ યોજાઇ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને લઈને ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી ૭ મે રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાનાં તાલુકાઓમાં કર્મચારીઓની તાલીમ યોજાઇ રહી છે. લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪ અન્વયે ૧૦૦ – તળાજા વિધાનસભા મત વિસ્તારના રીસીવીંગ – ડીસ્પેચીંગ સ્ટાફની સરકારી વિનયન કોલેજ, તળાજા ખાતે ચૂંટણી અંગેની તાલીમ આપવામાં આવેલ હતી.

Follow Me:

Related Posts