ભાવનગર

તળાજા પાંજરાપોળ ખાતે લમ્પી વાયરસથી બચવાં માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો

રાજ્યમાં ફેલાયેલાં લમ્પી વાયરસને ફેલાતો અટકાવવાં માટે પશુપાલન વિભાગ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે.આ રોગમાં રોગગ્રસ્ત કરતાં જે સાજા પશુઓ છે તેનું રક્ષણ અને તેમનામાં લમ્પી વાયરસનો ફેલાવો  ન થાય તે વધુ અગત્યનું બની જાય છે. ત્યારે તળાજામાં આવેલી પાંજરાપોળ ખાતે દવાનો છંટકાવ કરીને ભેજગ્રસ્ત જમીનને સાફ કરવાનું યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.

Related Posts