ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સર્વે સનાતની ભક્તો માટે તળાજા સ્થિત શિવ કથાકાર ભરદ્વાજબાપુએ ભગવાન શ્રીરામ વિશે પ્રશ્નોનો પૂછી 200 જેટલા ઇનામ ઇનામ આપ્યા હતા. અને છેલ્લા રાઉન્ડમાં સોનાનું પેડલ એનાયત કર્યું હતું. આ રસપ્રદ પ્રશ્નોત્તરીમાં ખૂબ બહોળી સંખ્યા માં લોકો એ ભાગ લીધો હતો.ભરદ્વાજબાપુ રોજ ગરીબ નિરાધારો ને ભોજન આપે છે તેમજ શિયાળા માં રોજ વહેલી સવારે જરૂરિયાતમંદ પરિવારોને ગરમ ધાબળા ભેટ આપવાનું સેવાકીય કામ કરે છે.
તળાજા શિવ કથાકાર ભારદ્વાજબાપુએ રામ પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે શ્રીરામ પ્રશ્નોત્તરી નું આયોજન કર્યું

Recent Comments