તાઉ તે એક મહિના ઉપર થતાં હજી ખેતીવાડી જોડાણ ની પીજીવીસીએલ દ્વારા કોઇ જ કામગીરી થઇ ન હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ ચેરમેન ટીકુ ભાઈ વરૂ
રાજુલા જાફરાબાદ ગામ વિસ્તારમાં ખેતીવાડી વીજ જોડાણની કામગીરીનો પ્રારંભ ક્યારે થશે ૧૬૦૦૦ જેટલા ખેતીવાડી ના ગ્રાહકો સતાપણ કામગીરીનો પ્રારંભ થયો નથી શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે રાજુલા જાફરાબાદ વિસ્તારમાં વાવાઝોડાના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના રાજુલા અને જાફરાબાદમાં ૧૬૦૦૦ જેટલા વીજ જોડાણો સંપૂર્ણ બનશે આજે એક મહિના ઉપર થતાં હજી ખેતીવાડી જોડાણ ની પીજીવીસીએલ દ્વારા કોઇ જ કામગીરી થઇ ન હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ ચેરમેન ટીકુ ભાઈ વરૂઆજે કરી અને જણાવ્યું હતું કે ખેડૂતોના ખેતરમાં આવી થાંભલા પડ્યા છે ખેતરમાં વાવેતર પણ અમુક ખેડૂતો કરી શક્યા નથી અને થાંભલા હટાવવાની કામગીરી પણ પીજીવીસીએલ કરતું નથી ત્યારે હવે આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા કોંગ્રેસ સાથ આપી અને ઉગ્ર આંદોલન કરતાં જરા પણ સંકોચ અનુભવે છે નહીં ટીકુભાઈ વરુએ જણાવ્યું હતું જાફરાબાદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો એ દિવસે લાઈટ જોઈ નથી રાત્રિના લાઈટ આવે છે ત્યારે ખેડૂતોને થ્રી ફેઝ જોડાણ થાંભલા પડી ગયા છે તાત્કાલિક ઉભા કરવા જોઈએ તેમ ટીકુ ભાઈ વરુ જણાવ્યું હતું
Recent Comments