તાજેતરમાં કોબ્રા કમાન્ડોની ફરજ બજાવતા ઝાંઝેરા ગામના વતની વીર શહીદ દિલીપભાઈ ગોવાભાઇ શીરને સાવરકુંડલા સગર સમાજની વાડી ખાતે સગર સમાજ દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાયો.હતો..આ કાર્યક્રમમાં સગર સમાજના આગેવાનો તથા યુવાન મિત્રો જોડાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા વિજયભાઈ રાઠોડ તેમજ ભુપતભાઈ ચુડાસમા દ્વારા સારી એવી જેહમત ઉઠાવવામાં આવી હતી સાથે સાથે અન્ય જ્ઞાતિના લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા.. લોકોની બહોળી સંખ્યામાં શહીદ વીર દિલીપભાઈને શ્રદ્ધાંજલિ અપાય હતી.એમ જીગ્નેશ ગળથીયાની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
તાજેતરમાં કોબ્રા કમાન્ડોની ફરજ બજાવતા ઝાંઝેરાના વતની વીર શહીદ દિલીપભાઈ ગોવાભાઈ શીરને સાવરકુંડલા ખાતે આવેલ સગર સમાજની વાડીમાં ભાવપૂર્ણ વિરાંજલી અર્પણ કરવામાં આવી.

Recent Comments