તાપી જીલ્લા તૅમજ સૉનગઢ તાલુકામાં તા.૨૭ રવિવારના રોજ શંભુદળ યુવા બ્રિગેડ (દસનામ સમાજની સેના) સંગઠનમા હૉદેદારોની નીયુકતિ કરવામા આવી,શંભુદળ ના રાષ્ટ્રીય અધ્યક્ષ કુવરગીરીબાપુના માગૅદશૅન મુજબ રાષ્ટ્રીય મહામંત્રી મહેશગીરી ગોસ્વામી સુરત,મહંત જયંતિગીરીબાપુ,સુરત જિલ્લા શંભુદળ મહામંત્રી અરુણપુરી,મહંત શૈલેષગીરી,રમેશગીરી(દુધવા)સુરત,જગદીશગીરી(નાળોદર),મુકેશગીરી(શિવબાલક ડાયનિગ) સુરતથી ઉપસ્થિત રહેલ,તાપી જીલ્લા શંભુદળ મા પ્રમુખ તરીકે સ્વભાવગીરી એચ ,ઉપપ્રમુખ ચંદ્રકાન્તગીરી બી.,મહામંત્રી હિમતગીરી એમ.ગોસ્વામી તેમજ સોનગઢ તાલુકા શંભુદળ પ્રમુખ તરીકે હરીશગીરી એમ.,સંગઠન મંત્રી જસવંતગીરી જી.,ઉપપ્રમુખ આકાશગીરી આર.,ખજાનસી હલરામગીરી એસ.ગોસ્વામી ની નિમણૂક કરવામાં આવેલ,સોનગઢ દસનામ સમાજ આયોજિત પ્રથમ સમુહલગ્ન તા.૨૮/૨/૨૨ સોમવારે રાખેલ છે
તાપી જીલ્લા તૅમજ સૉનગઢ તાલુકામાં શંભુદળ યુવા બ્રિગેડ સંગઠનમા નિમણૂક કરાય

Recent Comments