તાપી રીવર લિંક પ્રાેજેક્ટ મામલે કોંગ્રેસના આ દિગ્ગજ ઘારાસભ્યાેની પોલીસે કરી અટકાયત ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે. વિધાસભામાં કૂચ કરવા જતા પોલીસ એપ પછી એક કોંગ્રેસના તમામ ધારાસભ્યોને પકડી પોલીસ વાનમાં બેસાડ્યા હતા.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર, રાજ વસાવા, પ્રભુ વસાવા સહીતના અેક્ટિવિસ્ટની પણ અટકાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સી.જે. ચાવડા સહીતના ગાંધીનગરના ધારાસભ્યાેની અટકાયત કરવામાં આવી હતી.
હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. આ કૂચ આગળ વધી રહી છે પરંતુ કુચને પરમિશન આપવામાં નથી આવી જેથી ઘર્ષણ પણ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે જોવા મળી રહ્યું છે.
આ કુચની અંદર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહીતના આગેવાનોને કોર્ડન કરી રોકવામાં આવ્યા હતા. પોલીસ કાફલા સાથો ગાંધીનગર પોલીસના એસપી ખુદ ત્યાં પહોચ્યા હતા. બળપ્રયોગ કરી પોલીસ દ્વારા વિધાનસભા જતા તેમને અટકાવવામાં આવી રહ્યા છે.
તાપી રીવર લિંક પ્રાેજેક્ટ મામલે કોંગ્રેસના આ દિગ્ગજ ઘારાસભ્યાેની પોલીસે કરી અટકાયત ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે. વિધાસભામાં કૂચ કરવા જતા પોલીસ એપ પછી એક કોંગ્રેસના તમામ ધારાસભ્યોને પકડી પોલીસ વાનમાં બેસાડ્યા હતા.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર, રાજ વસાવા, પ્રભુ વસાવા સહીતના અેક્ટિવિસ્ટની પણ અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત સી.જે. ચાવડા સહીતના ગાંધીનગરના ધારાસભ્યાેની અટકાયત કરવામાં આવી હતી.
હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. આ કૂચ આગળ વધી રહી છે પરંતુ કુચને પરમિશન આપવામાં નથી આવી જેથી ઘર્ષણ પણ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે જોવા મળી રહ્યું છે.
આ કુચની અંદર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહીતના આગેવાનોને કોર્ડન કરી રોકવામાં આવ્યા હતા. પોલીસ કાફલા સાથો ગાંધીનગર પોલીસના એસપી ખુદ ત્યાં પહોચ્યા હતા. બળપ્રયોગ કરી પોલીસ દ્વારા વિધાનસભા જતા તેમને અટકાવવામાં આવી રહ્યા છે.
Recent Comments