આગામી તા.૨૮/૦૨/૨૧ નાં રોજ તાલુકા જીલ્લા અને ન.પા.ની ચુંટણી માં મતદાન છે ત્યારે પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયા અને પૂર્વ મહામંત્રી કમલેશ કાનાણી દ્વારા સાવરકુંડલા તેમજ લીલીયા તાલુકા નાં ગામો માં ગમે ગામ જઈ ગ્રોઉપ મિટિંગ તથા સભા ઓ કરવામાં આવેલ છે
જેમાં સાવરકુંડલા નાં મોટા ઝીંઝુડા જીલ્લા પંચાયત સીટ નીચે આવતી જુના સવાર તાલુકા પંચાય સીટ નાં ગામો જુના સવાર કેરાળા મોલડી તેમજ લીલીયા જીલ્લા પંચાયત સીટ નાં ગામો માં ગુંદરણ એકલેરા હરીપર જત્રોડા લીલીયા૨ સલડી કણકોટ વગેરે ગામો માં સભા ઓ તથા ગ્રોઉપ મિટિંગ કરવામાં આવેલ જેમાં ભાજપ નાં બંને ઉમેદવારો ને જબરું જન સમર્થન મળી રહ્યું છે
આ ચુંટણી પ્રવાસ માં પૂર્વ મંત્રી વી.વી.વઘાસીયા અને પૂર્વ મહા મંત્રી કમલેશ કાનાણી ની સાથે જીલ્લા પંચાયત નાં ઉમેદવાર રાહુલભાઈ રાદડિયા ભીખાભાઈ ધોરાજીયા સંજયભાઈ લહેરી ભાનુભાઈ ડાભી હસમુખભાઈ હપાણી ભાવેશભાઈ રાદડિયા જીવનભાઈ વોરા કેપ્ટન જોધાણી જીવનભાઈ બારૈયા જીગ્નેશ સાવજ આનંદ ધાનાણી તેમજ ભાજપ નાં આગેવાનો અને કાર્યકર્તા ઓ તેમજ તાલુકા પંચાયત નાં ઉમેદવાર જોડાયેલ અને સાવરકુંડલા તેમજ લીલીયા તાલુકા માં ભાજપ ને ખુબજ જબરું સમર્થન મળી રહેલ છે અને બંને તાલુકા પંચાયત માં અને જીલ્લા પંચાયત માં ભાજપ નો ભગવો સો ટકા લેહરાશે તેવી કમલેશ કાનાણી એ આશા વ્યક્ત કરી છે
તાલુકા જીલ્લા અને નગર પાલિકા ની ચુંટણી માં સાવરકુંડલા તેમજ લીલીયા વિસ્તાર નાં ગામો માં ઝંજાવતી પ્રચાર કરતા વી.વી.વઘાસીયા અને કમલેશ કાનાણી

Recent Comments