તાલુકા પંચાયતના વિપક્ષી નેતાએ સરકારની ક્ષતીઓ રજૂ કરવા કિસાન કોંગ્રેસના યુવાનોને આહવાન કર્યું
( ૧ ) દરેક ગામમાં ઉજાલા યોજના આવતા તમામ ગ્રાહકોને રૂ . ૧૦૦ / –માં ગેસ કનેકશન આપીને રૂ .૪૯૫ / –મા મળતો ગેસનો બાટલો । ૧૧૦૦ / – ભાવ કરીને કરોશીન સબસીડીનું મળતુ બંધ કરીને રૂા .૧૦૦ / –ની ઉપર વેસાઈ રહયુ છે ગ્રાહકો સાથે છેતરપીંડી કરીને ઉઘાડી લુટ ચલાવી રહી છે . ( ૨ ) અત્યારે ફંડના ૧ બેરલના ૮૦ ડોલરમા મળતુ હોય તો પેટ્રોલ પ રૂા.લીટર મળવુ જોઈએ તે રૂ .૯૭ / —તેમજ ડીઝલ રૂા .૯૩ / – ભાવ થી આપીને ખેડૂતો વેપારીઓ તેમજ ગરીબોની સાથે છેતરપીંડી કરીને ઉઘાડી લુટ ચલાવી રહી છે . ( ૩ ) આપણા દિકરા તથા દીકરીઓને ભણાવીને કથા નોકરી છે ! સવારમાં ઉઠીને નોકરી ગોતે છે . નોકરી કયાય જડતી નથી અને પાંચ વષૅમાં ૧૪ થી ૧૫ વાર પેપર ફોડીને તેમના મળતીયાઓને નોકરી અપાવી દેશે.અને ભણેલ ગણેલ યુવાનો નોકરી માટે આમ તેમ વલખા મારે છે. ( ૪ ) નાના વર્ષોમાં મજુરી કામ કરતા મજરોને રોજગારી મળતી નથી મળેતો આથીઁક મંદીના કારણે બે ટંકનુ ખાવાનુ મળતુ નથી. (૫) તમામ ધંધા રોજગાર માંગવાથી આત્મહત્યા જેવા પગલા ભરવા માણસ મજબુર બનતો જાય છે.પણ આ ભાજપ સરકારના પેટનું પાણી હતલુ નથી અને તાયફા કરવામાંથી આ સરકાર ઉંચી આવતી નથી.
Recent Comments