દામનગર ના ઠાંસા ગામે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર ના પોષણ માસ ઉજવણી અંતર્ગત આજીવિક મંડળ ના બહેનો તેમજ ગ્રામ સગઠન ના બેહનો ને ફૂડ ન્યટ્રીશન હેલ્થએન્ડ વોશ કાર્યક્રમ યોજાયો તેમાં કેન્દ્ર સરકાર માંથી અમીષાબેન મીશ્રા તેમજ રાજ્ય સરકારની GLPC માંથી નીમીષાબેન રાઠવા તથા પૂવીબેન ઉપસ્થિત રહેલ તેઓ દ્વારા પુરતું પોષણ મળી રહે તે માટે કિચન ગાર્ડન સાફ સફાઈ આરોગ્ય ને લઇ બહેનો ને અનેક વિસ્તૃત માહિતી આપી હતી તકે જીલ્લા લાઈવલી હુડ મેનેજર શ્રી છાયાબેન ટાંક દ્વારા કિચન ગાર્ડન ના ફાયદા થી સર્વ ને અવગત કર્યા હતા તેમજ જીલ્લા આસી.પ્રોગામ મેનેજર સ્નેહલબેન રાઠોડ દ્વારા બહેનો ને આરોગ્ય જાળવણી વિશે અવગત કર્યા તાલુકા લાઇવલી હુડ મેનેજર ઉષાબેન કે નિમાવત મંડળથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી તેમજ તાલુકા વિકાસ અવિકારી શ્રી કે.પી.અકબરી સાહેબે સરકાર શ્રી ની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે વિસ્તરણ અધિકારી સહકાર રાઠોડ સાહેબ લાઠી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુનીતાબેન પરમાર એમ આઈ.એસ કોડીનેટર પરમાર નીલેશભાઈ પી.આર.પી.અનકભાઈ પટગીર સાગરભાઈ વસાણી દિવ્યાબેન નિમાવત ઇન્દુબેન બોરસાનીયા સખી મંડળ ના બેહનો મોટી સંખ્યા માં હાજર રહેલ ઠાંસા ગામ ગ્રામજનો હાજર રહી ફૂડ ન્યુટ્રીશન હેલ્થ એન્ડ વોશ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
તાલુકા પંચાયત લાઠી મિશન મંગલમ યોજના દ્વારા ફડ ન્યુટ્રીશન હેલ્થ એન્ડ વોશ અંતર્ગત રાજ્ય અને સરકાર ટિમ દ્વારા ઠાંસા ખાતે ફિલ્ડ વિઝીટમાં પોષણ માસ ઉજવણી

Recent Comments