fbpx
અમરેલી

તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ લાઠી આયોજીત શૈક્ષણિક અધિવેશન યોજાશે

લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ લાઠી આયોજીત શૈક્ષણિક અધિવેશન યોજાશે લાઠી તાલુકાના બાળકોના સર્વાંગીણ વિકારા માટે કાર્યરત શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા તેમજ શ્રેષ્ઠ કામગીરી કરી નિવૃત થયેલ શિક્ષકોને સન્માનીત કરવાના સમારંભના કાર્યક્રમ ના અધ્યક્ષશ્રી માનશ્રી કૌશિકભાઈ વેકરીયા મુખ્ય દંડક ગુજરાત વિઘાનસભા એવમ સમારંભના મુખ્ય વક્તા સ્વામી ધર્મબંધુજી અતિથી વિશેષ માન.શ્રી દિવિજયસિંહ જાડેજા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા જિલ્લા પંચાયત-અમરેલી સતિષભાઈ પટેલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ મહામંત્રી શ્રી ધારાસભ્ય જનકભાઈ તળાવિયા લાઠી બાબરા પદ્યશ્રી સવજીભાઈ ધોળકીયા (હરિકૃષ્ણ એક્સપોર્ટ) મુખ્ય મહેમાન શ્રીમતિ રમીલાબેન ભીખાભાઈ ધોરાજીયા (ચેરમેન જિ.શિ.સ. અમરેલી) શ્રીર્માંત કંચનબેન જીતુભાઇ ડેર (રાદસ્યશ્રી જિ.પં. અમરેલી) શ્રીમતિ શિલ્પાબેન જનકભાઈ તાળાવીયા (સદસ્ય જિ.પં. અમરેલી) શ્રી મધુભાઈ નવાપરા (પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી) શ્રી રાકેશભાઈ સોરઠીયા ઉપ પ્રમુખ શ્રી લાઠી શ્રી હિમંતભાઈ એવીયા (કારોબારી ચેરમેન) તાલુકા પંચાયત લાઠી  શ્રી મહેન્દ્રભાઈ વિંછિયા (પ્રમુખશ્રી જિ પ્રા ,શિ સંઘ  અમરેલી) શ્રી રસીકભાઈ મહેતા (મહામંત્રી જિ.શિ.સંઘ અમરેલી) શ્રી નિલેશભાઈ ઠુંમર (મહામંત્રીશ્રી જિ.પ્રા.શિ.સંઘ  અમરેલી વિશેષ ઉપસ્થિતી પ્રાંત અધિકારી  લાઠી બ્રહ્મભટ્ટ સાહેબ કે વી મિયાણી જી પ્રા શિ અધિકારી ટી પી ઓ ગોપાલભાઈ અધેરા લાઠી ભરતભાઇ ડેર લાયઝન લાઠી હેમાદ્રીબા પી સરવૈયા ટી ડી ઓ લાઠી સહિત અનેકો કેળવણી રત્નો ની વિશેષ ઉપસ્થિતિ માં હેત ની હવેલી દુધાળા ખાતે તા.૦૭/૧૧/૨૩        મંગળવાર ના રોજ સત્કાર સમારોહ યોજાશે 

Follow Me:

Related Posts