અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે પ્રથમીક શાળા પ્રવેશોત્સવ તા ૨૭/૬/૨૦૨૪ યોજાયો હતો જેમાં લિલિયા તાલુકાના મામલતદાર દેસાઈ તેમજ નિર્મળભાઈ ખુમાણ સંગઠન મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ગુદરણ ગામ ના સરપંચ શ્રી ગામ ના આગેવાનો પ્રાથમિક શાળા આચાર્ય મનસુખભાઈ તેમજ મધ્યભોજન સંચાલક લાલભાઈ કાંતીભાઇ હિરપરા પુર્વ સરપંચ બોળાતર ભાઈ તેમજ આંગણવાડી કાર્યકર ચંપાબેન ભાવનાબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડી ના બાળકો ૧ ધોરણ થી ૮ ધોરણ વિધાર્થીઓ પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવી હતી ગુદરણ પ્રાથમિક શાળા ના સ્ટાફ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશોત્સવ સાથે શાળા સંકુલ માં વૃક્ષારોપણ કરાયું હતું
તાલુકા મામલતદાર દેસાઈ ની અધ્યક્ષતા માં ગુંદરણ ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો

Recent Comments