ગઢાળી, ચિરોડા, બોડકી, સાંજણાવદર, ચોસલા, રાજપીપળા, પ્રહલાદગઢ, ગુંદાળા, આંકડીયા, સમઢીયાળા, અનિડા, લીંબાળા ગામની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, આગામી તા.૦૬/૦૮/૨૦૨૨ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી ગઢાળી ગામે પ્રાથમિક શાળા ખાતે “ સેવા સેતું ” કાર્યક્રમ યોજાનાર છે. જેમાં જુદા – જુદા વિભાગોની કુલ-૫૬ સેવાઓ ઉપલબ્ધ થનાર છે. તો જાહેર જનતાએ સદરહું કાર્યક્રમનો લાભ લેવા મામલતદાર, ગઢડા દ્વારા જણાવેલ છે.
તા.૦૬ ના રોજ ગઢાળી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

Recent Comments