તા.૧પ/૦૬/ર૦રર ના રોજ જીલ્લા કલેકટર દ્રારા આગામી સમયમા બેઠકનુ આયોજન અમરેલી શહેરના રહેણાક વિસ્તારમા થતા બિનખેતી રેગ્યુલાઈઝ વગરની જમીનનો ખુબજ મોટો પ્રશ્ન લોકોને હોઈ તે પ્રશ્નના નીરાકરણ માટે થઈને જીલ્લા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાને ધારદાર રજુઆત કરતા ગુજરાત સરકાર તેમજ માનનીય કલેકટર સાહેબ દ્રારા આ પ્રશ્નને ગંભીરતા લઈ આ પ્રશ્નના નીરાકરણ માટે થઈને જ ેમીટીંગ આ બાબતને ગંભીરતાને લઈને બોલાવેલ છે.તો આ બાબતે ખાસ કરીને જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ,કલેકટર સાહેબ તેમજ નગરપાલીકાના સભ્યો દ્રારા થયેલ રજુઆતો તથા ગુજરાત સરકારના મુખ્ય મંત્રીઓનો ખુબ ખુબ આભાર
તા.૧પ/૦૬/ર૦રર ના રોજ જીલ્લા કલેકટર દ્રારા બેઠકનુ આયોજન

Recent Comments