હવામાન વિભાગની આગાહી છે તે મુજબ તા.૧૧/૦૭/૨૦૨૨ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. વર્ષાઋતુમાં આકાશીય વીજળી પડવાની પણ સંભાવના રહે છે તેવા સમયે સુરક્ષિત રહેવાના પગલાંઓ ભરવા આવશ્યક છે, આથી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને સાવધાની રાખવા અને જરુરી સૂચનોનું પાલન કરી સુરક્ષિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
તા.૧૧ સુધીમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના

Recent Comments