અમરેલી

તા.૧૩મીએ ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાશે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી અને પ્લેસમેન્ટ મેળો

ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રધાનમંત્રી એપ્રેન્ટીસ ભરતી તેમજ પ્લેસમેન્ટ મેળો યોજાશે. સવારે ૧૧.૦૦ કલાકથી યોજાનાર આ કાર્યક્રમનો, આઈ.ટી.આઈ.ના તમામ ટ્રેડ, ધો. ૧૨ પાસ, સ્નાતક, ડિપ્લોમા પાસઆઉટ તાલીમાર્થીઓને લાભ લેવા માટે ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે. 

Related Posts