અમરેલી

તા.૧૭ ફેબ્રુઆરીએ યોજાનાર જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મોકૂફ

 અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની આગામી તા. ૧૭ ફેબ્રુઆરી,૨૦૨૪ એ યોજાનાર બેઠક મોકૂફ રાખવામાં આવી છે, તેમ અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts