અમરેલી

તા.૨૮ ઓગસ્ટે બાબરા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ઓગસ્ટ-૨૦૨૪નો બાબરા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૧ ને બદલે તા.૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે, તેમ બાબરા તાલુકા મામલતદારશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts