fbpx
અમરેલી

તા. 8/0પ/ર0રર ને રવિવારની સાંજે યોજાનારલેઉવા પટેલ સમાજના સમુહલગ્નોત્સરવને સફળ બનાવવા તડામાર તૈયારી; કાર્યક્રમને આખરી ઓપ 

 લેઉવા પટેલ સમાજના પ્રમુખ કાંતીભાઈ વઘાસિયાના માર્ગદર્શન હેઠળ તેરમાં સમુહલગ્નોત્સરવની તમામ સમિતિઓ તથા સ્વથયંસેવકોની ટીમ જેહમત ઉઠાવે છે; ચૌદ(14) યુગલો પ્રભુતામા પગલા માંડશે સમુહલગ્નોત્સમવની પૂર્વ સંઘ્યામએ તા.07/0પ/ર0રર ને શનિવારની સાંજે સુપ્રસિઘ્ધ  કલાકારોના સથવારે અવિસ્મ રણીય દાંડીયારાસનું આયોજનસમાજના તેરમાં સમુહલગ્નોત્સનવને ચારચાંદ લગાવવા સુરત વડોદરા-અમદાવાદ-અમરેલીના દાતાશ્રીઓ,ઉદ્યોગપતિઓ,રાજસ્વીારત્નોય,સહકારી આગેવાનો,સ્વૈ.ચ્છીીક સંસ્થા ઓના પ્રતિનિધિઓ,સમગ્ર જિલ્લાવના આગેવાનો ઉપસ્થિાત રહેશે-કાંતીભાઈ વઘાસિયા-પ્રમુખશ્રી,લેઉવા પટેલ સમાજ-અમરેલી.
લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટિ-અમરેલી (લેઉવા પટેલ સમાજ)દ્વારા તા.8/0પ/ર0રર ને રવિવારની સાંજે કૃષિકેન્દ્ર ,લીલીયા રોડ ખાતે અવિસ્મસરણીય તેરમાં સમુહલગ્નોત્સેવનું દિવ્યર આયોજન કરવામાં આવ્યુંપ છે. લેઉવા પટેલ સમાજના પ્રમુખશ્રી કાંતીભાઈ વઘાસિયાના સીધા માર્ગદર્શન તથા દેખરેખ હેઠળ આયોજિત તેરમાં સમુહલગ્નોત્સ વને સફળ બનાવવા તથા આખરી ઓપ આપવામાં દાતાશ્રી,અગ્રણી ઉદ્યોગપતિ તથા ઉપપ્રમુખશ્રી કાળુભાઈ ભંડેરી,કાળુભાઈ સુહાગીયા,ચતુરભાઈ ખૂંટ,હસમુખ પટેલ,રાજુ માંગરોળીયા,દિનેશભાઈ બાંભરોલીયા,મેને.ટ્રસ્ટીડ ડી.કે.રૈયાણી,મંત્રીશ્રી ભરતભાઈ બાવીશી,સહમંત્રીશ્રી, પંકજભાઈ ધાનાણી,જગદીશ તળાવિયા,જતીન સુખડીયા,હરેશભાઈ બાવીશી,નિમેષ બાંભરોલીયા,ખજાનચીશ્રી ભીખાભાઈ કાબરીયા,સહખજાનચીશ્રી ભરતભાઈ સાવલિયા,રમેશભાઈ બાબરીયા,ઘનશ્યાયમભાઈ સોરઠીયા,ગોપાલભાઈ કચ્છીર,કૌશલભાઈ ભીમાણી,સલાહકાર સમિતીના સર્વે સભ્યરશ્રીઓ,મંડપસમિતી,સ્ટે,જ સમિતી,સભાખંડ સમિતી, લગ્નમંડપ સમિતી,સુશોભન સમિતી,બેનર સમિતી,કંકોત્રી સમિતી,ચાંદલા સમિતી,ભોજન કાઉન્ટભર સમિતી,ડીનર પાસ સમિતી,રસોડા સમિતી,વીઆઈપી રસોડા સમિતી,લગ્ન નોંધણી સમિતી,પાણીવિતરણ સમિતી,પાર્કિંગ સમિતી,કરીયાવર સમિતી,સાઉન્ડર મેનેજમેન્ટ્ સમિતી,મિડિયા સમિતી વિ.વિધવિધ સમિતીઓના સભ્ય,શ્રીઓ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયાં છે લગ્નોત્‍સવની પૂર્વ સંઘ્યાાએ તા.07/0પ/ર0રર ની સાંજે રાસગરબા પણ યોજાશે આ તકે પ્રમુખરી કાંતીભાઈ વઘાસિયાએ માહિતી આપતા જણાવ્યુંા હતું કે સમુહલગ્નોત્સનવને સફળ બનાવવા ગુજરાતભરમાંથી દાતાઓ,ઉદ્યોગપતિઓ,રાજસ્વીારત્નોમ,જિલ્લાાના આગેવાનો વિ.ઉપસ્થિનત રહીને નવયુગલોને આર્શિવાદ આપશે.

Follow Me:

Related Posts