ગુજરાત

તીર્થ વાસી ભલે પધાર્યા મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ તીર્થક્ષેત્ર થી પરત ફર્યા ભવ્ય સત્કાર

અમદાવાદ ભારતી આશ્રમ ના મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ તીર્થક્ષેત્ર થી પરત ફર્યા ભવ્ય સત્કાર ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારત વર્ષના લગભગ ૫૦૦૦ સંતો ઉપસ્થિત રહ્યા , ગુજરાત માંથી ૨૫૦ સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં  સરખેજ ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતીબાપુ અયોધ્યાધામ થી પરત પધાર્યા ત્યારે સરખેજના સેવકોએ ભવ્ય રીતે સ્વાગત કર્યું.

Related Posts