fbpx
ભાવનગર

તુષાર જોષીએ ભાવનગર ડે ડી ડી ઓ તરીકે ચાર્જ સંભાળીયો

વિસાવદર પ્રાંત અને ધોરાજી પ્રાંત તરીકે નમૂનેદાર કામગીરી કરી ને ખાસ કરી ખનીજ માફિયા ઓ અને ધોલાઈ ઘાટ કલરવાળા પાણી નું પ્રદૂસન ફેલાવનારા તત્વો પર તૂટી પડી કોઈ ની શેર શરમ રાખ્યા વગર કામગીરી કરનાર ને કડક અધિકારીઓ ની ગણના માં આવનાર એવા *તુષાર જોષી* સાહેબ આજરોજ ભાવનગર ખાતે ડે D D Oતરીકે ચાર્જ સંભાળેલ છે 

Follow Me:

Related Posts