તોકેત વાવાઝોડા દરમિયાન રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાઓમાં થયેલા અન્યાય સામે ધારાસભ્યની આગેવાનીમાં આગેવાનોએ જિલ્લા કલેકટરને રજુવાત કરાઈ

રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાઓમાં જે અસરગ્રસ્તો તોકેત વાવાઝોડા દરમિયાન
1- ૧૫ ટકા નીચે જે મકાનો રદ થયા છે તેનું ફરી સર્વે કરી પેમેન્ટ ચૂકવવા
2- બેંક એકાઉન્ટમાં ફેરફાર હોવાના કારણે આજદિન સુધી જે લોકોને સહાય મળી નથી તેને તાત્કાલિક સહાય ચૂકવવા
3- જેને સો ટકા નુકસાન છે અને પૂરતી સહાય નથી મળી તેવા લોકો માટે પણ ફરી તપાસ કરવા
રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર ની આગેવાની નીચે ટીકુ ભાઈ વરુ પ્રવીણભાઈ બારૈયા પિયુષ દાદા બોરીસાગર યુવરાજભાઈ વરૂ સહિતના આગેવાનોએ કલેકટરશ્રી ને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને રૂબરૂ મળી તાત્કાલિક પેમેન્ટ કરવા રજૂઆત કરી છે
Recent Comments