તોક્ત” વાવાઝોડા ના પગલે દિવ માં પ્રશાસને ત્રણ દિવસ નો કરફ્યુ લગાવ્યો
“તોક્ત” વાવાઝોડા
ના પગલે દિવ માં પ્રશાસને ત્રણ દિવસ નો કરફ્યુ લગાવ્યો.
હાલ શુક્રવાર, શનિવાર,અને રવિવાર ત્રણ દિવસ દિવ માં કરફ્યુ હતો.
દિવ પ્રશાસને ફરી ત્રણ દિવસ 18 મેં સુધી રાત દિવસ દરમ્યાન કરફ્યુ યથાવત રહેશે.
દિવ માં કરફ્યુ દરમ્યાન મેડિકલ સ્ટોર,દૂધ ની દુકાનો ખુલ્લી રહેશે.
Recent Comments