દત મંદિરની દક્ષિણ દિશાના કોમ્યુનીટી હોલ સાઇડ ગેઇટની આખી સાઈડ તેમજ મંદિરના ગેઇટ બાજુ પેવીંગ/ બ્લોક ફીટ કરી આપવા બાબત.

અમરેલી શહેરના ચિતલ રોડ ઉપર આવેલ ગુરૂદત મંદિરના દક્ષિણ દિશામા કોમ્યુનીટી હોલ છે. તેના ગેઇટ પાસે અને તેની સામે આવેલ દુકાનોની બહારની સાઇડ તેમજ સુખનિવાસ કોલોની તરફ રસ્તામાં મંદિરનો ગેઇટ આવેલ છે. તે જગ્યાઓ ઉપર પેવીંગ/ બ્લોક તાત્કાલીક નાખી આપવા વિનંતી.
Recent Comments