ગુજરાત

દમણમાં કોરોના કેસો વધતાં રાત્રિ કફ્ર્યૂ આઠ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરાયો

દમણમાં કોરોનાના કેસ વધતા રાત્રિ કફ્ર્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દમણમાં હવે રાતના આઠથી સવારના ૬ વાગ્યા સુધી કફ્ર્યૂ લાગુ કરાયો છે.

જે પહેલા રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી હતો. સંઘપ્રદેશમાં કોરોનાના કેસો વધતા પ્રશાસન દ્વારા આ પ્રકારનો ર્નિણય લેવાયો છે. આ ર્નિણય આગામી ૩૧મી એપ્રિલ સુધી લાગૂ રહેશે.

Related Posts