સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં અત્યારે લોકો જાેખમી સ્ટંટ કરતા જાેવા મળે છે. આવી જ એક ઘટના દમણમાં બની છે. સંઘપ્રદેશ દમણમાં યુવકે ફેમસ થવા માટે જાેખમી સ્ટંટ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. યુવક કારના રૂફ પર બેસીને જીવલેણ સ્ટંટ કર્યો હતો. વડોદરાથી ફરવા આવેલા યુવકે આ પ્રકારનો સ્ટંટ કર્યો હતો. સ્ટંટ કરતા યુવકની કાર પાછળ આવતા વાહનચાલકે વીડિયોને રેકોર્ડ કરો છો.સોશિયલ મીડિયામાં યુવકના સ્ટંટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અગાઉ રાજકોટમાં પણ આ પ્રકારની જાેખમી રીલ્સ બનાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે યુવકે મ્ઇ્જી રૂટ પર જાેખમી રીલ્સ બનાવવી હતી.
દમણમાં યુવકે ફેમસ થવા માટે જાેખમી સ્ટંટ કર્યો હોવાનો વીડિયો વાયરલ

Recent Comments