અમરેલી

દયારામબાપુ પ્રેરિત સીતારામ આશ્રમ ખાતે ૨૧ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે

દામનગર શહેર માં ઢસા રોડ સીતારામ આશ્રમ ખાતે આગામી ૧૬/૦૨/૨૩ ના સંવત ૨૦૭૯ મહાવદ ૧૧ ને ગુરુવાર ના રોજ ગૃરુમુખી સંત શ્રી દયારામબાપુ ઢોડાવાળા પ્રેરિત ૨૧ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં “૨૫ નવદંપતી ને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ”ના આશિષ સાથે ભવ્ય પરણીય પર્વ નું સેવક સમુદાય દ્વારા આયોજન આગામી ૧૬ ફેબ્રુઆરી એ દામનગર ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ પ્રેરિત સીતારામ આશ્રમ ખાતે ૨૧ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ૨૫ દીકરી માટે ઉદારહાથે સખાવતો કરી ખૂબ સરસ કરીયાવર સાથે નામી અનામી વરિષ્ઠ સંતો એવમ રાજસ્વી અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ૨૧ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં સંત દર્શન ધર્મસભા એવમ શ્રેષ્ટિ ઓના સત્કાર સન્માન સાથે ૨૫ નવદંપતી ઓને આદર્શ દાંપત્ય જીવન સપ્તપદી એટલે સંયમ સત્ય પ્રેમ કરુણા સમર્પણ ત્યાગ સાત્વિક જેવા સાત પ્રકાર ની દીક્ષા માટે એટલે સપ્તપદી ની શીખ આપશે વરિષ્ઠ સંતો સામાજિક સંવાદિતા ના દર્શનય નજારા વચ્ચે યોજાનાર સર્વજ્ઞાતિ ૨૧ માં સમૂહ લગ્નોત્સવ માં અનેકો રાજસ્વી રત્નો સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે .

Follow Me:

Related Posts