અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા તથા રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દરબાર શ્રી વનરાજસિંહજી ખવડ ઓફ સુદામડા ધાંધલપુર સ્ટેટ નો 20 ફેબ્રુઆરી 2023 જન્મદિન નિમિત્તે સંતો મહંતો શિક્ષણ શાસ્ત્રીઓ ધારાશાસ્ત્રીઓ વિદ્વાનો રાજવીઓ રાજકીય આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ ક્ષત્રિય સમાજના સંગઠનો ધાર્મિક રાજકીય સામાજિક સાંસ્કૃતિક સંગઠનો શ્રેષ્ઠિઓ તથા જનતા જનાર્દન દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે જન્મદિન સૂર્યદેવ મોમાઈ માતાજી શિવ ગાયત્રી ઉપાસના દ્વારા ઉજવવામાં આવશે.
દરબાર શ્રી વનરાજકુમાર સિંહજી ખવડ ઓફ સુદામડા ધાંધલપુર સ્ટેટ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા તથા રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસભાના ઉપાધ્યક્ષ નો તારીખ 20 ફેબ્રુઆરી 2023 ના રોજ જન્મદિન


















Recent Comments