રાષ્ટ્રીય

દરરોજ બ્રશ કરો છો પણ દાંત પીળા છે?, દાંત પર લગાવો આ એક વસ્તુ, દાંત ચમકે નહીં તો કહેવું…

ઘણા લોકોના દાંત પીળા હોય છે. ઘણી વખત એવું નથી હોતું કે તેઓ બ્રશ નથી કરતા હોતા. તેઓ દરરોજ બ્રશ કરતા હોય તો પણ તેના દાંત પીળા લાગે એટલે સામેવાળી વ્યક્તિને એવુ લાગે કે શું આ ક્યારેય બ્રશ નહીં કરતા હોય. પણ આજે અમે આપને રામબાણ નુસ્ખો જણાવીશું. જે તમે ઘરે જ કરી શકો.

આપણે લોકોને તેમના દેખાવના આધારે જજ કરીએ છીએ. તે કેવા કપડા પહેરે છે, કેવી રીતે વાતચીત કરે છે તેના પરથી તે કેવા હશે તેનો આપણે અંદાજો બાંધીએ છીએ. તેમાં પીળા દાંત કોઈનું પણ ધ્યાન આસાનીથી ખેંચી લે છે. કોઈના દાંત પીળા હોય તો તે વ્યક્તિના દાંત તંદુરસ્ત નહિં હોય, તે દાંતની ઠીકથી સફાઈ નહિં રાખતા હોય તેવું આપણે આસાનીથી માની લઈએ છીએ.પણ હકિકતમાં આવુ નથી હોતુ.

આવો જાણીએ પીળા દાંતને સફેદ અને ચકચકાટી મારે તેવા કેવી રીતે બનાવી શકાઈ…

સોડા અન લીંબુ
ઇનો અથવા સોળા અને લીંબુ આપણને ઘરમાંથી સરળતાથી મળી જશે. સોડામાં લીંબુ મિક્સ કરો અને તમારા પીળા દાંત પર આંગળીની મદદથી ઘસી લો. 5 મિનીટ બાદ કોગળા કરી લો આ ઉપાય અઠવાડિયામાં 2 વાર કરવો.

બેકિંગ સોડા અને મીઠુ
બેકિંગ સોડા અને મીઠાને મિકસ કરો. હવે આ મિશ્રણને દાંત પર 5 મિનિટ સુઘી ઘસો. આવું અઠવાડિયામાં 2-3 વાર કરવું.

નારંગીની છાલ
નારંગીની છાલને સુકવીને તેનો પાઉડર બનાવો. હવે આ પાઉડર દરરોજ સવારે ઉઠીને દાંત પર ઘસવો.

Related Posts