રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર નું ગરીબ દર્દી કલ્યાણ ૪૩ લાખ ફાયદો પ્રથમ બે જ મહિનામાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર દ્વારા રું ૧૦૭૦૦૦૦૦ (એક કરોડ સાત લાખ )ની દવાઓનું વેચાણ કરવામાં આવ્યું. જેની માર્કેટ પ્રાઈઝ રું ૧.૫૦.૦૦૦૦૦ ( એક કરોડ પચાસ લાખ )થાય છે. એટલે કે રું ૪૩.૦૦૦૦૦ (તેતાલીસ લાખ )નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું. જે સીધી સીધી રાહત આપવામાં આવી છે.નહીં નફો, નહીં નુકશાન..માત્ર પડતર કિંમતે તમામ પ્રકારની દવાઓ, ડાઇપર, સર્જીકલ સાધનો.૧૫% થી ૬૦% સુધીનું ડિસ્કાઉન્ટ
દર્દી દેવો ભવ નહિ નફો નહિ નુકશાન સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર નું ગરીબ દર્દી કલ્યાણ ૪૩ લાખ નું ડિસ્કાઉન્ટ



















Recent Comments