દહીંથરા પ્રાથમિક શાળા ના શિક્ષક વિશાલકુમાર ગાબાણી ની જિલ્લા ફેર બદલી થતા ભવ્ય વિદાયમાન
દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ના શિક્ષક વિશાલકુમાર ગાબાણી ની જિલ્લા ફેર બદલી થતા ભવ્ય વિદાયમાન અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી ના આદેશ થી સુરત જિલ્લા ખાતે ગાબાણી વિશાલકુમાર ની જિલ્લા ફેર બદલી થતા શ્રી દહીંથરા પ્રા.શાળા, તા- લાઠી, જિ- અમરેલી માં ફરજ બજાવતા મ.શિ. (ધોરણ- ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ સા.વિ) શ્રી ગાબાણી વિશાલકુમાર લાલુબાઈ ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ડો. ચંપકલાલ જેકીશનદાસ ધીઆ પ્રાથમિક શાળા નં-૨૮૨ ખાતે બદલી થતા સમગ્ર દહીંથરા પ્રાથમિક શાળા પરિવાર વિદ્યાર્થી ઓ વાલી ઓની વિશાળ ઉપસ્થિતિ માં ગાબાણી વિશાલકુમાર ને ભવ્ય વિદાયમાન અપાયું હતું
Recent Comments