દહીંથરા પ્રા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

દામનગર પ્રા શાળા ખાતે એસ એમ સી ના અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેવળણી મહોત્સવ યોજાયો જેમાં દહીંથરા મેથળી ના વહીવટ દાર જિજ્ઞાસાબેન જોશી ની ઉપસ્થિતિ માં રંગારંગ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો તિથિ ભોજન એને વૃક્ષારોપણ કરાયું હતું આ કાર્યક્રમ માં શાળા ના આચાર્ય દેવીલાલ રાવળ શાળા પરિવાર સ્ટાફગણ આશા વર્કર્સ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો આરોગ્ય સ્ટાફ તેમજ વાલી ઓ વિદ્યાર્થી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ના અગ્રણી સ્થાનિક માજી સરપંચ સદસ્ય સહિત અસંખ્ય વ્યક્તિ ઓની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો
Recent Comments