અમરેલી

દામનગરના ધુફણીયા ગામના બસ સ્ટેશન પાસેથી દારૂનો જથ્થો પકડાયો,આરોપી સાથે 25 હજારનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો

દામનગર પો.સ્ટે. વિસ્તારના ધ્રુફણીયા ગામના બસ સ્ટેશન પાસેથી ભારતીય બનાવટના પરપ્રાંતના દારૂની ઓરેન્જ ફલેવર વોડકાની ૭૫૦ એમ.એલ ની રીંગપેક કુલ બોટલ નંગ-૨૪ તથા કીંગફીશર બીયર ની ૬૫૦ એમ.એલ.ની રીંગપેક કુલ બોટલ ૦૫ મળી કુલ કિ.રૂ.૧૦૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ..૫૦૦૦/- તથા સ્પ્લેન્ડર મો.સા.કિ.રૂ.૧૦.૦૦૦/- મો.સા.મા દારૂની હેરફેર કરી કુલ રૂા.૨૫.૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી દામનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

Related Posts