અમરેલી

દામનગરના મેમદા ખાતે વઢેલ પરિવારના ધાર્મિક પ્રસંગમાં પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રીનું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું

દામનગર ના મેમદા ખાતે સમસ્ત વઢેલ પરિવાર ના માતાજી માં માંડવા માં રાજ્ય ના પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી અમરેલી ભાજપ અગ્રણી મયૂરભાઈ હિરપરા સહિત ના અગ્રણી ઓએ દામનગર ના મેમદા નાડોદા ક્ષત્રિય સમાજ ના વઢેલ પરિવાર ના માતાજી ના માંડવા માં રાજસ્વી અગ્રણી બાવકુભાઈ ઉઘાડ પધારતા મેમદા ખાતે ભવ્ય સત્કાર કરાયો હતો સ્થાનિક અગ્રણી ઓ સાથે વિસ્તૃત પરામર્શ કરાયો હતો 

Related Posts