સુરત ખાતે દામનગર ના યુવાન નું જિલ્લા કલેકટર ના વરદહસ્તે બે વખત વિશિષ્ટ સન્માન આરોગ્ય ક્ષેત્રે અવિરત સેવા બદલ જિલ્લા કલેકટર સુરત આયુષ ઓક સાહેબ દ્વારા કોવિડ ૧૯ માં શ્રેષ્ટતમ કામગીરી બદલ વિશિષ્ટ સન્માન પ્રાપ્ત કરતો દામનગર નો યુવાન વિપલ ગોદાવરિયા ગુજરાત સરકાર ના પાંચ વર્ષ પૂર્ણ થતાં કરાયેલ ઉજવણી માં દામનગર ના વિપુલભાઈ ધીરૂભાઇ ગોદાવરિયા નું આરોગ્ય ક્ષેત્ર માં કોવિડ ૧૯ ના કપરાકાળ માં જીવ ના જોખમે અવિરત સેવા બદલ વિશિષ્ટ ગૌરવ પૂર્ણ સન્માન કરાયું હતું આરોગ્ય સેવા માં કર્મચારી તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ ગોદાવરિયા ને સુરત ના કલેકટર આયુષ ઓક સાહેબ ના વરદ હસ્તે બીજી વાર સન્માનીત કરતા હર્ષ અને ગૌરવ ની લાગણી વ્યાપી હતી
દામનગરના યુવાન વિપુલભાઈ ગોદાવરિયા નું જીવ ના જોખમે આરોગ્ય ક્ષેત્રે અવિરત સેવા બદલ જિલ્લા કલેકટર આયુષ ઓકના વરદહસ્તે બે વખત વિશિષ્ટ સન્માન

Recent Comments