fbpx
અમરેલી

દામનગરના શાખપુર આયુર્વેદિક દવાખાનું ખુદ માંદગીના બિચાને તંત્ર દ્વારા દવાખાનાનો ઈલાજ કરવા માંગ

દામનગર ના શાખપુર આયુર્વેદિક દવાખાનું ખૂબ માંદગી ના બિચાને ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ ઘર આંગણે આર્યુવેદીક દવાખાના ની હાલત ખંઢેર હાલત  અંગે શાખપુર ના સ્થાનિક અગ્રણી ઓ સરપંચ શ્રી દ્વારા અગાઉ અમરેલી જિલ્લા પંચાયત આર્યુવેદીક દવાખાના વિભાગ જિલ્લા સાંસદ સહિત ને લેખિત રજુઆત કરાય હતી જેના અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થતા હતા

આ દવાખાના નો સરકાર દ્વારા પુનઃ જીર્ણોદ્ધાર કરી લોકભોગ્ય બનાવાય તેવી સ્થાનિકો માંથી બુલંદ માંગ ઉઠી રહી છે આ અંગે ધારાસભ્ય ઠુંમર ને લેખિત રજુઆત કરી છે માંદગી ના બિચાને પડેલ આર્યુવેદીક દવાખાના નો તંત્ર દ્વારા ઈલાજ કરાવાય તે જરૂરી છે 

Follow Me:

Related Posts