દામનગર ના શિક્ષક બાબુભાઈ વી મકવાણા પરિવાર હાલ મુંબઈ એ સ્વર્ગીય હીરાબેન બી મકવાણા ની પુણ્યતિથિ સાવરકુંડલા ના હાથસણી રોડ ઉપર આવેલ માનવ મંદિર ખાતે આશરો લઈ રહેલ ૭૦ જેટલી મનોદિવ્યાંગ બહેનો વચ્ચે જઈ ને ઉજવતા સદગત ના સંતાનો પુત્ર યશવંત મકવાણા પુત્રી ઓ નિરૂપમાબેન વર્ષાબેન જયશ્રીબેન ડો સોનલબેન તેજસ વાધેલા સહિત ના પરિવારે સ્વ માતૃ શ્રી હીરાબેન મકવાણા ની પુણ્યતિથિ ની પરમાર્થ ની પ્રેરક પ્રવૃત્તિ થી માનવ મંદિર ના આશ્રિત મનોદિવ્યાંગ બહેનો ને ભોજન પ્રસાદ કરાવી ઉજવી હતી
દામનગરના શ્રેષ્ટ શિક્ષક મકવાણા પરિવારે સ્વ હીરાબેન મકવાણાની પુણ્યતિથિ માનવ મંદિરના મનોદિવ્યાંગો બહેનોને ભોજન કરાવી ઉજવી

Recent Comments