દામનગર શહેર નું ગૌરવ વધારતા દાઉદી વ્હોરા સમાજ ના યુવાન ડો વાહીદ ભારમલ ને બનારસ હિન્દૂ યુનિવર્સીટી, વારાણસીમાં તબીબી ક્ષેત્રે સેવારત હાલ વડોદરા સ્થિત તબીબ ડો વાહીદ ના પિતા શ્રી શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના પૂર્વ પ્રોફેસર આદર્શ શિક્ષક શબ્બીરભાઈ ભારમલ ના પુત્ર રત્ન હાલ વડોદરા સ્થિત ડૉ. વાહિદ ભારમલ ને ડીએમ મેડીકલ સુપર સ્પેશિયાલીટી શાખામાં બનારસ હિન્દુ યુનિવર્સીટી, વારાણસીમાં પ્રથમ આવતા આજરોજ ગોલ્ડ મેડલ સાથે ડીગ્રી સર્ટિફિકેટ આપવામાં આવેલ છે દામનગર શહેર નું તબીબી જગત માં ગૌરવ વધાર્યું છે .
દામનગરનું ગૌરવ ડો વાહીદ ભારમલને બનારસ હિન્દૂ યુનિવર્સીટી દ્વારા ગોલ્ડ મેડલ પદવી દાન એનાયત

Recent Comments