અમરેલી

દામનગરમાં જૈન સતી રત્નોનું આગમન જૈન જેનોતર દ્વારા સામૈયા થી સત્કાર

દામનગર શહેર સતી રત્નો નું આગમન થી આનંદીત થતા જૈન જેનોતર લીંબડી સંપ્રદાય ના બા બ્ર પૂજય મીરાજી મહાસતી બા બ્ર પૂજ્ય રુચિજી મહાસતી થી નું શેષકાલ દામનગર આગમન થી જૈન જેનોતર દ્વારા સામૈયા થી સત્કાર દશા શ્રી સ્થાનિકવાસી જૈન મીનાબેન બિપીનચંદ્રભાઈ મોટાણી ના પુત્રી રત્ન રુચિજી મહાસતી નું ત્રણ વર્ષ બાદ આગમન થતા શહેરીજનો માં હર્ષ ની લાગણી વિહાર દરમ્યાન દામનગર ખાતે શેષકાળ વાસ કરતા સતી રત્નો ના આગમન થી જૈન જેનોતર દ્વારા સવાર માં શ્રાવકો દ્વારા સામૈયા થી સત્કાર કર્યો હતો 

Related Posts