દામનગર લાઠી નામદાર પ્રિન્સિપાલ સી ડી અને રેન્ટ કોર્ટ નો લાલબતી રૂપ ચુકાદો દામનગર તાલુકા કલ્યાણ મંડળ ના અજમેરા શોપિંગ સેન્ટર ના ભાડુઆત સામે વર્ષ ૨૦૧૫ માં દાખલ થયેલ કેસ નં ૫૧/૨૦૧૫ ૫૨/૨૦૧૫ બંને કેસ નામદાર પ્રિન્સિપાલ સી ડી સાહેબ ની કોર્ટ સમક્ષ ચાલી જતા વિદ્વાન એડવોકેટ અશોકભાઈ વરિયા ની તર્કબદ્ધ દલીલ ગ્રાહ રાખતા પ્રિન્સિપાલ સી ડી સાહેબ ની કોર્ટે અજમેરા શોપિંગ સેનયર ના ભાડુઆત ને દર ત્રણ વર્ષે ૧૦% ભાડુ વધારી અને અત્રે ચડત ભાડા ઉપર વાર્ષિક ૧૮% વ્યાજ ચૂકવી ભાડુ નિયમિત ચૂકવી આપતો આદેશ કર્યો હતો દામનગર તાલુકા કલ્યાણ મંડળ સંસ્થા પાસે દુકાન મેળવતી વખતે નક્કી થયેલ નિયમ શરતો ના ભંગ બદલ ભાડુઆત સામે તાલુકા કલ્યાણ મંડળ દ્વારા હુકુમત ધરાવતી નામદાર પ્રિન્સિપાલ સિવિલ અને રેન્ટ કોર્ટ ના જજ સાહેબ કેસ ૫૧/૨૦૧૫ ૫૨/૨૦૧૫ થી દાદ માંગતા નામદાર કોર્ટ માં વાદી પક્ષે વિદ્વાન એડવોકેટ અશોકભાઈ વરિયા રોકાયેલ હતા ભાડુઆત અને માલિક સંસ્થા ના આ બંને કેસ માં વિદ્વાન એડવોકેટ ની તકબદ્ધ દલીલ ગ્રાહ રાખતા કોર્ટે માલિક સંસ્થા તરફે ચુકાદો આપ્યો હતો માલિક પ્રત્યે ભાડુઆતો દ્વારા ખોટી અપેક્ષા રાખી કરતી પજવણી સામે લાલબત્તી રૂપ ચુકાદો આપતી નામદાર સી ડી સાહેબ ની કોર્ટ દ્વારા તા૪/૧૦/૨૧ ના રોજ બંને કેસ માં સમાંતર ચુકાદો આવ્યો હતો
દામનગર અજમેરા શોપિંગ સેન્ટર નો લાલબત્તી રૂપ ચુકાદો બંને કેસ પ્રિન્સિપાલ સી ડી જજ સમક્ષ ચાલી જતા ૧૦ ટકા ભાડુ અને ૧૮ ટકા વ્યાજ ચૂકવો નો આદેશ પ્રિન્સિપાલ સી ડી અને રેન્ટ જજ સાહેબ

Recent Comments