અમરેલી

દામનગર અનાજ કિરાણા એસોસિએશનનું સ્વૈચ્છિક લોકડાઉન અલ્પજીવી નીવડ્યું, પૂર્વવત દુકાનો ખુલ્લી

દામનગર શહેર માં અનાજ કિરાણા એસોસિએશન નું સ્વૈચ્છિક લોક ડાઉન અલ્પજીવી વધતા જતા કોવિડ ૧૯ સંક્રમણ ની ચેઇન તોડવા સ્વૈચ્છિક લોક ડાઉન તા૧૧/૪/૨૧ થી બપોર ના ૨-૦૦ પછી ૧૫ દિવસ સ્વૈચ્છિક લોક ડાઉન ની જાહેરાત અલ્પજીવી નીવડી પૂર્વવત રીતે અનાજ કિરાણા ની દુકાનો શરૂ રહેવા પામી હતી અનાજ કિરાણા એસોસિએશન દ્વારા સવાર ના ૭-૦૦ કલાક થી બપોર ના ૨-૦૦ કલાક સુધી જ દુકાનો શરૂ રાખવા ૧૫ દિવસ માટે સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કર્યું હતું પણ આ સ્વૈચ્છિક લોક ડાઉન અલ્પજીવી નીવડ્યું હતું 

Related Posts