અમરેલી

દામનગર આજ થી ગજાનન પંડાલો માં જળ ફૂલ અક્ષત ચંદન ધૂપ દીપ ફળ અને મોદક નૈવૈદ્ય સામાજિક જન જાગૃતિ ઓના કાર્યો શરૂ

દામનગર શહેર માં અનેકો ગુણો ના દેવ ગજાનન ની ઘેર ઘેર અને પંડાલો માં શ્રદ્ધાભાવ થી પધરામણી કરાવતી ભાવિકો ગણપતિ પંડાલો માં આજ થી જળ ફૂલ અક્ષત ચંદન ધૂપ દીપ ફળ અને મોદક નૈવૈદ્ય સાથે સામાજિક જન જાગૃતિ ઓના કાર્યો શરૂ શૂકનવંતા ભાલચંદ્ર વિઘ્નહર્તા વિનાયક લંબોદર શ્રી ગજાનન  “વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્ન કુસમે દવા સર્વ કાયેસુ સર્વદા” ની કાયા દર્શન મહિમા ૧.ઊંડી દ્રષ્ટિ ઝીણું જુવો ૨. નાક દૂર નું સુંધો ૩.પેટ વિશાળ રાખો ૪. કાન મોટા બધા નું સાંભળો  રિદ્ધિ સિદ્ધિ અને લાભ શુભ મુશપ વાહન માતા પિતા ની સેવા ને તીર્થ સ્થાન ગણતા શુભ કાર્યો ના શુકનવંતા ગુણો ના ભંડાર દેવ ગણપતિજી ના  મહોત્સવ ની  શરૂઆત વિશે અજાણી વાત મહારાષ્ટ્ર સને ૧૮૯૨ માં  બાલ ગંગાધર તિલકે ગણેશચતૃર્થી ઉત્સવ ને રાષ્ટ્રીય તહેવાર જાહેર કર્યો હતો દામનગર શહેર માં મન મોહક મૂર્તિ અને સાત્વિક સંદેશો આપતી મુદ્રા ના ગણપતિજી ની શુભ ચોઘડિયે પંડાલો માં વાજતે ગાજતે પધરામણી ઉત્સાહ ભેર પૂજન અર્ચન આજ થી શરૂ 

Follow Me:

Related Posts