દામનગર ઇંગોરાળા જાગાણી ગામ સંપૂર્ણ કોરોના મુક્ત ગામ સૌ ટકા રસીકરણ કરતું ગામ ઇંગોરાળા જાગાણી ગામ ને આરોગ્ય કર્મચારી આસોદર પી એ સી સ્ટાફ સહિત ના વહીવટી તંત્ર ની કામગીરી થી રક્ષાત્મક રસીકરણ મુહિમ સફળ બનાવી સ્થાનિક ઇંગોરાળા ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ સદસ્ય અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓનું સંકલન અસરકારક રસીકરણ મુહિમ માટે જનજાગૃતિ માટે પ્રેરણાત્મક ગામ કોઈ ડર કે ભય વગર રાષ્ટ્રીય રસીકરણ મુહિમ ને ૧૦૦% સફળતા મળી
દામનગર ઇંગોરાળા જાગાણી ગામ સંપૂર્ણ કોરોના મુક્ત સૌ ટકા રસીકરણ

Recent Comments