દામનગર શહેર ના હાલ ભાવનગર સ્વ દમયંતીબેન ભુપતરાય શિક્ષક ની પૌત્રી દીપકભાઈ બી શુક્લ ની પુત્રી કુ. પ્રાચી શુક્લ એ તાજેતર માં એમ બી બી એસ તબીબી તરીકે ની પરીક્ષા પાસ કરતા સમસ્ત દામનગર શહેર અને સમસ્ત બ્રહ્મસમાજ નું ગૌરવ વધાર્યું છે ડો પ્રાચી શુક્લ ને દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થા ઓના અગ્રણી ઓ પરિચિતો દ્વારા શુભેચ્છા પાઠવી રહ્યા છે દામનગર ના કર્મઠ શિક્ષક સ્વ દમયંતીબેન ભૂપતરાય શુક્લ અને સ્વ ભુપતરાય શુક્લ ની પૌત્રી કુ.ડો પ્રાચી શુક્લ ને ઠેર ઠેર થી અભિનંદન પાઠવતા દાદા દાદી ના ભુતપૂર્વ વિદ્યાર્થી ઓ અગ્રણી ઓ
દામનગર કુ. પ્રાચી શુક્લ M.B.B.S ની પરીક્ષા પાસ કરી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા શુભેચ્છા પાઠવતા અગ્રણી ઓ

Recent Comments