અમરેલી

દામનગર કે કે નારોલા પ્રાથમિક શાળા જન્મોત્સવ વાર્ષિક ઉત્સવ ધોરણ આઠ ના વિદ્યાર્થી ઓનો વિદાય માન

દામનગર કે કે નારોલા પ્રાથમિક શાળા નં -૩ ખાતે  શાળા જન્મોત્સવ વાર્ષિક ઉત્સવ ધોરણ ૮ ના વિદ્યાર્થી ઓને વિદાય માન કાર્યક્રમ યોજાયો હતો શાળા પરિવાર સ્ટાફ નું સુંદર આયોજન શાળામાં વાર્ષિક ઉત્સવ, ધોરણ ૮ ના બાળકો નો વિદાય સમારંભ તથા શાળા જન્મદિવસ ની ત્રિવિધ ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે દામનગર ૧ ક્લસ્ટર ના crc સાહેબ શ્રી શૈલેષભાઈ વિસાણી ઉપસ્થિત રહી ને કાર્યક્રમ ની શોભા માં અભિવૃદ્ધિ કરી હતી.શાળા પરિવાર તથા મધ્યાહન ભોજન ના સહિયારા સાથ થી બાળકો ને સ્વાદિષ્ટ ભેળ નો નાસ્તો પણ કરાવવામાં આવ્યો.

Related Posts