દામનગર શહેર માં દે કે નારોલા પ્રાથમિક શાળા નં ૩ ખાતે શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી ગુજરાત રાજય સરકાર ના અધિકારી ગામીત સાહેબ ની અધ્યક્ષતા માં યોજાયો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નું સુંદર આયોજન કરવામા આવ્યું હતું આ તકે લાઠી બી.આર.સી સલીમભાઈ લોહીયા લાઠી તાલુકા શિક્ષણ વિભાગ ના અધિકારીઓ આઈ સી ડી એસ સુપર વાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલા શાળા ના આચાર્ય શિક્ષક સ્ટાફ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દામનગર શહેર ના સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓ વાલી ઓ વિદ્યાર્થી ઓની ઉપસ્થિત માં રંગારંગ શાળા પ્રવેશોત્સવ ને સફળ બનાવવા શાળા ના આચાર્યશ્રી ધર્મિષ્ઠાબેન અને શાળા સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા કરાય હતી
દામનગર કે કે નારોલા પ્રાથમિક શાળા નં ૩ ખાતે ગામીત સાહેબ ની અધ્યક્ષતા માં રંગારંગ શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો

Recent Comments